Skip to main content

એક્સરસાઇઝ વિના જ ઝડપથી વજન ઉતારવા 100% અસરકારક ઉપાય

એક્સરસાઇઝ વિના જ ઝડપથી વજન ઉતારવા 100%અસરકારક ઉપાય






💢મેદસ્વિતા આ બીમારીઓનું કારણ બની શકે છે.



▪️ ડાયાબિટીસ 
▪️ હાઇ બ્લડપ્રેશર
▪️ હાર્ટ 
▪️ ફેટી લિવર
▪️ સાંધા ના દુખાવા 
▪️ થાક
▪️ એનીમિયા
▪️ ડિપ્રેશન



ઊંચાઈ પ્રમાણે આદર્શ વજન અને વધારે વજન નું કોષ્ટક



વજન વધવાનું કારણ શું?

▪️વધુ ચરબી અને કેલરીવાળો ખોરાક 
▪️બેઠાડુ જીવન 
▪️વારસાગત
▪️સ્ટીરોઈડ વાળી દવાઓ 
▪️જંકફૂડ 
▪️અનિયમિત પાચન ચક્ર

📣આપણું વજન ઘટાડવાના મુખ્ય 2 રસ્તાઓ હોય છે

📌1.  GYM | ડાયેટ | કે પછી સ્ટીરોઇડ વાળી દવાઓ( કામ ચલાઉ સોલ્યુશન)

📌2. આયુર્વેદ મુજબ વજન વધવાના મુખ્ય કારણ નું સોલ્યુશન કરીને વજન ઘટાડવો (કાયમી સૉલ્યુશન)

♻️તમે ક્યો રસ્તો અપનાવશો❓️ કાયમી કે કામચલાઉ❓️

⤵️ મોટાં ભાગના લોકો ઝડપથી પરિણામ મેળવવા માટે કામચલાઉ રસ્તો આપનાવે છે જેમ કે GYM | ડાયેટ | YOGA કે પછી સ્ટીરોઇડ વાળી દવાઓ પણ આ વસ્તુ માણસ જેટલા દિવસ નિયમિત કરે ત્યાં સુધી જ પરિણામ મળે છે પછી વજન ફરીથી વધી જતું હોય છે  પરંતુ જો તમે કાયમી સોલ્યુશન તરફ જવા માંગતા હોવ તો આ જરૂર વાંચજો 👇

➡️ વજન વધવાનું મુખ્ય કારણ વ્યક્તિની પાચન શકિત છે જો કોઈ ની પાચન શકિત મજબૂત હોઈ તો એ કઈ પણ અને કેટલું પણ ખાઈ ( જમે ) એ પાચન થઈ જશે જેના કારણે એનું વજન વધતું નથી

➡️ કોઈ વ્યક્તિની પાચન શકતી નબળી હોય તો એ વ્યક્તિ જે કંઈ પણ જમે એ પચવા ના બદલે ચરબીમાં રૂપાંતર થતું રહે છે જેના કારણે એ વ્યક્તિનું વજન સતત વધતું રહે છે ... 

➡️ જૉ કોઈ માણસ પોતાનું વજન કાયમી ઘટાડવા માંગતો હોઈ તો એમણે સૌથી પહેલા પોતાની પાચન શકિત મજબૂત કરવી જ પડશે જો તેઓ બીજા રસ્તા આપનવશે તો એનું વજન ઘટશે તો ખરું પણ ફરીથી વધી જ જશે



ભોજન દ્વારા ખોરાક ની પાચનક્રિયા મા અલગ અલગ ધાતુઓ બને છે જે ઉપર મૂજબ છે.

વજન વધવાનું કારણ પાચનક્રિયા અનિયમિત થઈ મેદ મા રૂપાંતરિત થાય છે.

પાચન ચક્ર ને નિયમિત કરવા માટે આ અનિયમિત થયેલ ધાતુ ને નિયમિત કરવી પડે.
-એક ધાતુ માથી બીજા ધાતુમા જવા માટે 15 દિવસનો ટાઈમ લાગે.  
                 
📌આ સાયકલ ને Complete કરવા માટે 90 દિવસ નો સમય લાગે છે.

🟢આ કીટ કઇ કઇ ઔષધીઓ થી બનાવવામાં આવી છે.

- વજન ઘટાડવા માટે અમારી આખી આયુર્વેદિક કીટ આવે છે.

Contents:

ઇસબગુલ, ત્રિફળા, ત્રીકદુ, ચિત્રક, એલોવેરા, સોનમુખી, ગુલાબપતી, વરીયાળી, ગળો, સૂંઠ, મિસરી, શીલાજીત, અનાનસ, બ્રામહી, કોકમ, મેથીબીજ, ગુગળ, લીંબુ, અંગુર, નીશોધ, કાલા નમક, યાત્રી મધુ, શંખ ભસ્મ, મોખ મધુ, રામ તુલસી, શ્યામ તુલસી, વન તુલસી, અજર તુલસી, કપૂર તુલસી, હિંગાસ્ટ ચૂર્ણ, ઈમેજ, સાજી ખાર.


જે 44 કરતાં વધારે આયુર્વેદિક ઔષધીઓથી બનાવેલ છે.

અમારી આયુર્વેદિક કીટ ફીડબેક 

















વઘારે માહિતી માટે અત્યારે જ સંપકૅ કરો
MO📲8469226289

Comments

Popular posts from this blog

How can I lose weight in 7 days naturally? હું કુદરતી રીતે 7 દિવસમાં વજન કેવી રીતે ઘટાડી શકું?

How can I lose weight in 7 days naturally?   હું કુદરતી રીતે 7 દિવસમાં વજન કેવી રીતે ઘટાડી શકું? તૂટક તૂટક ઉપવાસ: તમારી દિનચર્યામાં તૂટક તૂટક ઉપવાસનો સમાવેશ કરવાનું વિચારો. આ અભિગમમાં ઉપવાસ અને ખાવાના સમયગાળા વચ્ચે સાયકલ ચલાવવાનો સમાવેશ થાય છે. સામાન્ય પદ્ધતિઓમાં 16/8 પદ્ધતિનો સમાવેશ થાય છે (16 કલાક માટે ઉપવાસ કરવો અને 8-કલાકની વિન્ડો સુધી ખાવાનું પ્રતિબંધિત કરવું) અથવા 5:2 પદ્ધતિ (સામાન્ય રીતે પાંચ દિવસ સુધી ખાવું અને બે બિન-સળંગ દિવસોમાં ઓછી કેલરી લેવી). શાકભાજીનું સેવન વધારવું: શાકભાજીમાં કેલરી ઓછી હોય છે અને ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે, જે તમને લાંબા સમય સુધી ભરપૂર અનુભવવામાં મદદ કરી શકે છે. તમારા ભોજન અને નાસ્તામાં વિવિધ શાકભાજીનો સમાવેશ કરવાનું સુનિશ્ચિત કરો. શુદ્ધ કાર્બોહાઇડ્રેટ્સ ઘટાડવું: તમારા શુદ્ધ કાર્બોહાઇડ્રેટ્સ જેવા કે સફેદ બ્રેડ, સફેદ ચોખા, પાસ્તા અને ખાંડવાળા અનાજનો વપરાશ ઓછો કરો. તેના બદલે, આખા અનાજના વિકલ્પો પસંદ કરો જે વધુ ફાઇબર અને પોષક તત્વો પ્રદાન કરે છે. સચેત આહાર: તમારા શરીરની ભૂખ અને પૂર્ણતાના સંકેતો પર ધ્યાન આપીને માઇન્ડફુલ ખાવાની પ્રેક્ટિસ કરો. ધીમે ધીમે ખ...

શું ચેપી રોગ છે? જો હા, તો તેનો ઈલાજ કરવા માટે કોઈ ઘરગથ્થુ ઉપચાર છે, અથવા કઈ સાવચેતી રાખવી જોઈએ?

શું ચેપી રોગ છે? જો હા, તો તેનો ઈલાજ કરવા માટે કોઈ ઘરગથ્થુ ઉપચાર છે, અથવા કઈ સાવચેતી રાખવી જોઈએ? જો તમે ચેપી રોગ અથવા કોઈપણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા વિશે ચિંતિત હોવ, તો વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અથવા તમારા સ્થાનિક આરોગ્ય વિભાગ જેવા વિશ્વસનીય અને અપ-ટૂ-ડેટ સ્ત્રોતો પાસેથી માહિતી મેળવવી મહત્વપૂર્ણ છે. આ સંસ્થાઓ રોગની પ્રકૃતિ, તેની ચેપીતા, સારવારના વિકલ્પો અને નિવારક પગલાં વિશે સચોટ અને વર્તમાન માહિતી પ્રદાન કરી શકે છે. સામાન્ય રીતે ગંભીર અથવા ચેપી રોગો માટે ઘરેલું ઉપચારની ભલામણ કરવામાં આવતી નથી, કારણ કે તે અસરકારક ન હોઈ શકે અને યોગ્ય તબીબી સારવારમાં વિલંબ કરી શકે છે. તેના બદલે, હેલ્થકેર પ્રોફેશનલનો સંપર્ક કરવો શ્રેષ્ઠ છે જે સ્થિતિનું યોગ્ય રીતે નિદાન કરી શકે અને યોગ્ય સારવાર વિકલ્પોની ભલામણ કરી શકે. સામાન્ય રીતે ચેપી રોગોના ફેલાવાને રોકવા માટે સાવચેતીઓ માટે, અહીં કેટલીક સામાન્ય પ્રથાઓ છે જે ઘણીવાર સલાહ આપવામાં આવે છે: ઓછામાં ઓછા 20 સેકન્ડ સુધી સાબુ અને પાણીથી વારંવાર હાથ ધોવા, ખાસ કરીને ખાંસી કે છીંક આવ્યા પછી, ખાધા પહેલા અને શૌચાલયનો ઉપયોગ કર્યા પછી. બીમાર હોય અથવા બીમારીના લક્ષણો દર્શા...